Rameshbhadra's Blog

આવો પહેલ તો કરીએ

જામનગર ના તબીબોએ કર્યું સરકારનું બારમું

જામનગર સહિત રાજ્યભરના મેડીકલ અને ડેન્ટલ હોસ્પિટલના તબીબી અધ્યાપકો પગાર સહિતની માંગણીઓ ન સંતોષાતા છેલ્લા ૧૧ દિવસથી હડતાલ પર ઉતર્યા છે. જેના કારણે જી.જી. હોસ્પિટલમાં આરોગ્ય સેવાને ગંભીર અસર પહોંચી છે. આજરોજ હડતાલના ૧૨ દિવસે તબીબી અધ્યાપકોએ મેડીકલ કોલેજના પટાંગણમાં સરકારના બારમાનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો,અને આટલું જ નહીં સરકારના એસ્મા લગાડવાના પરપિત્રની હોળી પણ કરી હતી.

About these ads

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

%d bloggers like this: